કેવી રીતે પહોંચશો

સડક માર્ગે અયોધ્યાપુરમ તીર્થ

  • અમદાવાદથી – બાવળા, બગોદરા, ધંધુકા, બરવાળા, કાનપર થઈને વલ્લભીપુર રોડથી
  • વડોદરાથી – તારાપુર, વટામણ ચોકડી, ધંધુકા, બરવાળા, કાનપર થઈને વલ્લભીપુર રોડથી
  • પાલીતાણા/રાજકોટ/ભાવનગરથી – સીહોર, ધોળાના રસ્તે, વલ્લભીપુર રોડથી

રેલ માર્ગે અયોધ્યાપુરમ તીર્થ

  • મુંબઈ/નવી દિલ્હીથી વડોદરા-અમદાવાદ-સુરેન્દ્ર નગરના રસ્તે બોટાદ અથવા ધોળા રેલ્વે સ્ટેશન પર ઉતરીને પછી  બસ/ટેક્સી દ્વારા.

હવાઈ માર્ગે અયોધ્યાપુરમ તીર્થ

  • મુંબઈ/અમદાવાદ/વડોદરાથી ભાવનગર સુધી હવાઈ સેવા ઉપલબ્ધ છે. અહીંથી સડક માર્ગે.