

વાર્ષિક કેલેન્ડર

શ્રી જ્ઞાન પંચમી આરાધના
તિથિ: કારતક સુદ-૫
તારીખ: 6/11/2024
વાર: બુધવાર

પં.ગુ. શ્રી અભયસાગરજી મ. સા.ની પુણ્યતિથિ
તિથિ: કારતક વદ-૯
તારીખ: 24-11-24
વાર: રવિવાર

શ્રી મૌન એકાદશી
તિથિ: માગસર સુદ-૧૧
તારીખ: 11-12-24
વાર: બુધવાર

શ્રી આદિનાથ ભગવાનનો મોક્ષ કલ્યાણક ઉત્સવ
તિથિ: પોષ વદ - ૧૩
તારીખ: 27-01-25
વાર: સોમવાર

શ્રી મુલનાયક આદિનાથ દાદાની 22મી જન્મજયંતિ
તિથિ: મહાવદ - ૬ (દ્વિ)
તારીખ: 19-02-25
વાર: બુધવાર

શ્રી આદિનાથ ભગવાનનો કેવલજ્ઞાન કલ્યાણક ઉત્સવ
તિથિ: મહાવદ - ૧૧
તારીખ: 24-02-25
વાર: સોમવાર

પૂ. આ. શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા. પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ
તિથિ: મહાવદ - ૧૧
તારીખ: 24-02-25
વાર: સોમવાર

શ્રી શત્રુંજય મહાતીર્થની છ ગામની યાત્રા
તિથિ: ફાગણ સુદ ૧૨/૧૩
તારીખ: 11/12-03-2025
વાર: મંગળવાર, બુધવાર

શ્રી આદિનાથ ભગવાનની જન્મજયંતિની ઉજવણી
તિથિ: ફાગણ વદ - ૮
તારીખ: 22-03-25
વાર: શનિવાર

શ્રી આદિનાથ ભગવાનની દીક્ષા કલ્યાણક ઉજવણી
તિથિ: ફાગણ વદ - ૮
તારીખ: 22-03-25
વાર: શનિવાર

શ્રી ચૈત્ર માસની શાશ્વતી ઓળી શરૂઆત
તિથિ: ચૈત્ર સુદ - ૭
તારીખ: 04-04-25
વાર: શુક્રવાર

શ્રી વરસીતપ પારણા (અક્ષય તૃતીયા)
તિથિ: વૈશાખ સુદ - ૩
તારીખ: 30-04-25
વાર: બુધવાર

શ્રી આદિનાથ ભગવાનનો ચ્યવન કલ્યાણક ઉત્સવ
તિથિ: જેઠ વદ – ૪
તારીખ: 15-06-25
વાર: રવિવાર

શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના
તિથિ: શ્રાવણ વદ - ૧૨
તારીખ: 20-08-25
વાર: બુધવાર

શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉત્સવ
તિથિ: ભાદરવા સુદ - ૧૧
તારીખ: 24-08-25
વાર: રવિવાર

આસોમાસની શાશ્વત ઓલી શરૂઆત
તિથિ: આસો સુદ - ૭
તારીખ: 29-09-25
વાર: સોમવાર

શ્રી આદિનાથ ભગવાનનો ધ્વજ પરિવર્તન
તિથિ: આસો સુદ - ૧૦
તારીખ: 02-10-25
વાર: ગુરુવાર

અયોધ્યાપુરમ તીર્થ પરિચય
