વાર્ષિક કેલેન્ડર

ઉત્સવઃ ૧
ઉત્સવઃ ૧
શ્રી જ્ઞાન પંચમી આરાધના

તિથિ: કારતક સુદ-૫
તારીખ: 26-10-25
વાર: રવિવાર

ઉત્સવઃ ૨
ઉત્સવઃ ૨
પં.ગુ. શ્રી અભયસાગરજી મ. સા.ની પુણ્યતિથિ

તિથિ: કારતક વદ-૯
તારીખ: 13-11-25
વાર: ગુરુવાર

ઉત્સવઃ ૩
ઉત્સવઃ ૩
શ્રી મૌન એકાદશી

તિથિ: માગસર સુદ-૧૧
તારીખ: 01-12-25
વાર: સોમવાર

ઉત્સવઃ ૪
ઉત્સવઃ ૪
શ્રી આદિનાથ ભગવાનનો મોક્ષ કલ્યાણક ઉત્સવ

તિથિ: પોષ વદ - ૧૩
તારીખ: 16-01-26
વાર: શુક્રવાર

ઉત્સવઃ ૫
ઉત્સવઃ ૫
શ્રી મુલનાયક આદિનાથ દાદાની 22મી જન્મજયંતિ

તિથિ: મહાવદ - ૬
તારીખ: 07-02-26
વાર: શનિવાર

ઉત્સવઃ ૬
ઉત્સવઃ ૬
શ્રી આદિનાથ ભગવાનનો કેવલજ્ઞાન કલ્યાણક ઉત્સવ

તિથિ: મહાવદ - ૧૧
તારીખ: 13-02-26
વાર: શુક્રવાર

ઉત્સવઃ ૭
ઉત્સવઃ ૭
પૂ. આ. શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મ. સા. દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ

તિથિ: મહાવદ - ૧૧
તારીખ: 13-02-26
વાર: શુક્રવાર

ઉત્સવઃ ૮
ઉત્સવઃ ૮
શ્રી શત્રુંજય મહાતીર્થની છ ગામની યાત્રા

તિથિ: ફાગણ સુદ ૧૨/૧૩
તારીખ: 28-02-26/01-03-26
વાર: શનિવાર, રવિવાર

ઉત્સવઃ ૯
ઉત્સવઃ ૯
શ્રી આદિનાથ ભગવાનની જન્મજયંતિની ઉજવણી

તિથિ: ફાગણ વદ - ૮
તારીખ: 11-03-26
વાર: બુધવાર

ઉત્સવઃ ૧૦
ઉત્સવઃ ૧૦
શ્રી આદિનાથ ભગવાનની દીક્ષા કલ્યાણક ઉજવણી

તિથિ: ફાગણ વદ - ૮
તારીખ: 11-03-26
વાર: બુઘવાર

ઉત્સવઃ ૧૧
ઉત્સવઃ ૧૧
શ્રી ચૈત્ર માસની શાશ્વતી ઓળી શરૂઆત

તિથિ: ચૈત્ર સુદ - ૭
તારીખ: 25-03-26
વાર: બુઘવાર

ઉત્સવઃ ૧૨
ઉત્સવઃ ૧૨
શ્રી વરસીતપ પારણા (અક્ષય તૃતીયા)

તિથિ: વૈશાખ સુદ - ૩
તારીખ: 24-04-26
વાર: સોમવાર

ઉત્સવઃ ૧૩
ઉત્સવઃ ૧૩
શ્રી આદિનાથ ભગવાનનો ચ્યવન કલ્યાણક ઉત્સવ

તિથિ: જેઠ વદ – ૪
તારીખ: 04-06-26
વાર: ગુરુવાર

ઉત્સવઃ ૧૪
ઉત્સવઃ ૧૪
શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના

તિથિ: શ્રાવણ વદ - ૧૨
તારીખ: 08-09-26
વાર: મંગળવાર

ઉત્સવઃ ૧૫
ઉત્સવઃ ૧૫
શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉત્સવ

તિથિ: ભાદરવા સુદ - ૧૧
તારીખ: 12-09-26
વાર: શનિવાર

ઉત્સવઃ ૧૬
ઉત્સવઃ ૧૬
આસોમાસની શાશ્વત ઓલી શરૂઆત

તિથિ: આસો સુદ - ૭
તારીખ: 18-10-26
વાર: રવિવાર

ઉત્સવઃ ૧૭
ઉત્સવઃ ૧૭
શ્રી આદિનાથ ભગવાનનો ધ્વજ પરિવર્તન

તિથિ: આસો સુદ - ૧૦
તારીખ: 21-10-26
વાર: બુધવાર